જાણવા જેવું
• ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી
પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.
• સ્નો લેપર્ડના પાછલા પગના
સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી
શકે છે.
• જેવી રીતે બે મનુષ્યની
આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી
હોતા.
• જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે
જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
• પહાડી સિંહ અને દીપડો
પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
• સૂર્યનો પ્રકાશ પૃથ્વી
આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય
છે.
• સૂર્યના પ્રકાશને પૃથ્વી પર
આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
• પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
• પૃથ્વી પર દરેક સેકન્ડ પર
થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
• દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
• પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
• દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
• વીજળીથી દર વર્ષે દુનિયામાં
લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.
·
એક સાદી પેન્સિલથી ૬૦
કી.મી. લાંબી લીટી દોરી શકાય છે.
·
ગોકળગાય બ્લેડ કે તલવારની
ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે
·
અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય
છે.
શરીરમાં દવા કેવી રીતે અસર કરે છે.

ધારોકે
આપણને માથામાં દુખાવો થાય ત્યારે શરીરના અસરગ્રસ્ત કોષો પ્રોસ્ટાગ્લેનિડ્સ રસાયણો પેદા કરી મગજને પીડાનું તીવ્ર સિગ્નલ
મોકલે છે. આ રસાયણ પેદા કરવા માટે તેઓ સાયકલોઓકિસજન -૨ ( cox-2) નામના એન્ઝાઇમ ને કામે લગાડે છે. આ દ્રવ્ય બન્યા કરે ત્યાં સુધી દુખાવો થયા
કરે.બીજી તરફ ડીસ્પ્રિન કે એસ્પ્રિન જેવી દવા ( cox-2)ને રોકી દે છે.એટલે દુખાવો બંધ થાય છે
માથાનો
નો દુખાવો કેવી રીતે
થાય છે
માથાની
બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ તમામ શરીર ની તુલનાએ માત્ર ૧૦ %હોવા છતા શરીરના બીજા હિસ્સા
કરતાં તેમાં વધુ રક્તવાહિનીઓ છે. સરેરાશ જોવા બેસો તો ૩૦ % શારીરિક ઉષ્મા મસ્તકની સપાટી ધ્વારા ઉત્ત્પન થાય છે. માટે એ ભાગમાં ઉષ્ણતામાન ઘટે છે
.પૂરતા ગરમાટાના અભાવે સ્નાયુઓ ત્યાં સંકોચાય અને તેમની વચ્ચેના સંવેદનશીલ જ્ઞાનતંતુઓ
દબાય એટલે માથું દુખાવા માંડે છે.
visit my blog http://goldenthoughts1991.blogspot.in/
ReplyDelete