૧૦ સેન્ટિમીટર લાંબી જીભ
માનવીની જીભ સામાન્ય રીતે ત્રણ ઇંચની લંબાઈ ધરાવતી હોય છે. ત્રણ ઇંચની લંબાઈ ધરાવતી આ જીભ પણ ૬ ફૂટના માણસને હેરાન કરી મૂકવાની તાકાત ધરાવે છે. કેલિર્ફોિનયાના ૨૪ વર્ષીય નિક સ્ટોબેર્લ (Nick Stoeberl)ની જીભની લંબાઈ ૧૦.૧ સેન્ટિમીટરની છે. સામાન્ય માનવી કરતાં તેની જીભની લંબાઈ એક ઇંચ વધારે છે. હાલમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ૬૦મી એડિસનમાં નિકનું નામ સૌથી લાંબી જીભ ધરાવનાર વ્યક્તિ તરીકે નોંધવામાં આવ્યું છે.
No comments:
Post a Comment