- મારું ગામ - હડાળાભાલ
- અવનવું
- જાણવા જેવું
- ક્રિકેટ વિષે જાણવા જેવું
- પ્રેઝન્ટેશન/સ્લાઈડ શો
- સમાચાર
- ધાર્મિક
જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ
તવ દર્શન માત્રે હો ભક્તેચ્છિત પૂર્તિ
સત્ ચિત્ ધન ચિંતામણી જય જય ઓમકારા
વિષ્ણુ મહેશ્વર જન કા જય વિશ્વાધારા.
વિદ્યા વિદ્યા રમણા સત્ ચિત્ સુખ સારા
સ્વાનંદે સા ભગવંત દે ચરણી ધારા … જય દેવ જય દેવ
આદ્ય બ્રહ્માદિશા યોગી હૃદ રામા
કરુણા પારાવારા યે મંગલ ધામા
મત્સલ મુખ દનુજહારિ પરિપૂરિત કામા,
સ્વામીન વિઘ્નાદિશા દે નિજ સુખ આમ્હા … જય દેવ જય દેવ
શ્રીમન મુદગલ શુકમુખ દત્તાધિક યોગી
નારાયણ ગિરિજાદવ રવિ મુખસ્વર ભોગી
પૈસે સંતત રત તવ પદ કમલી ભોગી
ભવ વિદ્યા ચરણાંકુશ ધારી ભવ રોગી …. જય દેવ જય દેવ
મારું ગામ - હડાળાભાલ |
અવનવું |
જાણવા જેવું |
ક્રિકેટ વિષે જાણવા જેવું |
પ્રેઝન્ટેશન/સ્લાઈડ શો |
No comments:
Post a Comment