
ધારોકે
આપણને માથામાં દુખાવો થાય ત્યારે શરીરના અસરગ્રસ્ત કોષો પ્રોસ્ટાગ્લેનિડ્સ રસાયણો પેદા કરી મગજને પીડાનું તીવ્ર સિગ્નલ
મોકલે છે. આ રસાયણ પેદા કરવા માટે તેઓ સાયકલોઓકિસજન -૨ ( cox-2) નામના એન્ઝાઇમ ને કામે લગાડે છે. આ દ્રવ્ય બન્યા કરે ત્યાં સુધી દુખાવો થયા
કરે.બીજી તરફ ડીસ્પ્રિન કે એસ્પ્રિન જેવી દવા ( cox-2)ને રોકી દે છે.એટલે દુખાવો બંધ થાય છે
માથાનો
નો દુખાવો કેવી રીતે
થાય છે
માથાની
બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ તમામ શરીર ની તુલનાએ માત્ર ૧૦ %હોવા છતા શરીરના બીજા હિસ્સા
કરતાં તેમાં વધુ રક્તવાહિનીઓ છે. સરેરાશ જોવા બેસો તો ૩૦ % શારીરિક ઉષ્મા મસ્તકની સપાટી ધ્વારા ઉત્ત્પન થાય છે. માટે એ ભાગમાં ઉષ્ણતામાન ઘટે છે
.પૂરતા ગરમાટાના અભાવે સ્નાયુઓ ત્યાં સંકોચાય અને તેમની વચ્ચેના સંવેદનશીલ જ્ઞાનતંતુઓ
દબાય એટલે માથું દુખાવા માંડે છે.